બ્રહ્માકુમારી ખાતે સ્વાઈન ફ્લુના ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ

0
623

બ્રહ્માકુમારી ખાતે સ્વાઈન ફ્લુના ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ                                                         સેકટર-૩૦ માં,૨૮/બી, સર્વોદય નગર હાઉસીંગ સોસાયટી,ગાંધીનગર ખાતે નવા શરૂ થયેલ પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઇશ્વરીય વિશ્વ વિધ્યાલયના સેવાકેન્દ્ર  ખાતે સ્વાઈન ફ્લુ સામે રોગ પ્રતિકારક શક્તિ વર્ધક ઉકાળો રોજ સવારે ૭.૦૦થી ૮.૦૦ દરમ્યાન સૌને વિના મૂલ્યે વિતરણ કરવામાં આવી રહેલ છે. જેનો નજીકના  સેકટર્-૩૦, સેકટર-૨૧,સેકટર-૨૦  વસાહતીઓ ને લાભ લેવા બ્રહ્મા કુમારી કૃપલબેને હાર્દિક  ઇશ્વરીય નિમંત્રણ પાઠવેલ છે.

( સંપર્ક:75065 84188)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here