સોની YAY! તેના YAY! પાર્ટી 75 ઓન વ્હીલ્સ સાથે ફેસ્ટિવ સીઝનનો શુભારંભ કરે છે

0
733

સોની YAY! તેના YAY! પાર્ટી 75 ઓન વ્હીલ્સ સાથે ફેસ્ટિવ સીઝનનો શુભારંભ કરે છે

ચેનલ વિવિધ રાજ્યોમાં પોતાની વધુ એક મોજમસ્તીભરી વેન લઈને જઈ રહી છે ત્યારે પાર્ટી વેગનમાં બાળકોને જોડાવા માટે આમંત્રિત કરે છે

દેશભરના બાળકો તહેવારના જોશને આવકારવા માટે તૈયાર થઈ ગયા છે ત્યારે તેમની મનગમતી ચેનલ સોની YAY! દ્વારા આ ફેસ્ટિવ સીઝનમાં મોજમસ્તીમાં ઉમેરો કરી શકે તેવું તેઓ સંભવિત રીતે ચાહી શકે તે બધું જ તેમને માટે લાવી રહી છે. તેમના શહેરમાં અલ્ટિમેટ YAY! પાર્ટી 75 ઓન વ્હીલ્સ લાવી રહી છે. આ વેન બધું જ રોમાંચક અને મજેદારથી સમૃદ્ધ હોઈ બાળકોને મોહિત અને મંત્રમુગ્ધ કરવાની ખાતરી રાખશે. વેન દેશની દરેક ગલીઓમાં ઉજવણી લાવી રહી છે, જે દરેક ટીવી સ્ક્રીન પર ઝળકશે- આ બધું જ પાર્ટી 75 સાથે. ટીવી પર પાર્ટીમાં જાન્યુઆરી સુધી બધા જ નવા એપિસોડ અને મુવીઝ બતાવવામાં આવશે, જેથી બાળકોને નોન- સ્ટોપ પાર્ટી અને અનલિમિટેડ એન્ટરટેઈનમેન્ટ 75 દિવસ સુધી માણવા મળશે.

આ YAY! પાર્ટી 75 ઓન વ્હીલ્સ ગુજરાત, બધા જ બાળકો માટે અનેક સરપ્રાઈઝ લઈને આવશે. આ ફેસ્ટિવ બોનાન્ઝામાં ગુરુ ઔર ભોલે, કિકો અને સુપર સ્પીડો, સબ ઝોલમાલ હૈના નવા એપિસોડ્સ અને 3 નવીનક્કોર મુવીઝ હની બની મુવીઝ હની બની ઈન કુંગ ફુ ચેલેન્જ, હની બની ઈન હોન્ટેડ મેન્શન, હની બની એઝ સુપર એક્સ ટીમ- આ બધું જ 75 દિવસમાં માણવા મળશે. અને આટલું જ નહીં, ગેમ્સમાં બાળકોએ તેમની કિકો સ્ટાઈલ કિક્સ બતાવવા માટે સબ ઝોલમાલ હૈ રેપ સાધે સુમેળ સાધવાનો રહેશે. આ બધું જ વેન સાથે આવશે. કન્ટેસ્ટ્સ, ક્વિઝીસ અને ઘણાં બધાં ઈનામો સાથે આ વેન ખુશી માટે એક છત હેઠળનું સ્થળ બની રહેશે, જે બાળકોને તેમના બેસ્ટ ફ્રેન્ડ્સ સાથે અનલિમિટેડ ફન આપશે.

સુરત, તેનોપ્રવાસશરૂકરતાંઆવેનવડોદરા, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ભાવનગર, અમરેલી, રાજકોટઅનેજામનગર.માંપણજશે, જ્યાંનાનાબાળકોનેચેનલનોજોશપરિપૂર્ણરીતેઅનુભવવાનોમોકોમળશે.વેનભારતનાં 84 શહેરોમાંજઈનેબાળકોનેઆફેસ્ટિવસીઝનતેમનીઆંખોનાતારાસાથેઉજવણીકરવાઅનેતેમનાચહેરાપરવ્યાપકસ્મિતલાવવામાટેપરફેક્ટકારણઆપશે.

તો તમારા રાજ્યમાં આવી રહેલી પાર્ટી વેગનમાં જરૂર પધારો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here