લગ્નને હજુ વાર છે : શ્રદ્ધા કપૂર

0
331
શક્તિ કપૂર ભલે નેગેટિવ રોલ કરતા અને પાછળથી કૉમેડી કરીને પોઝિટિવ નામ પણકમાયા, પણ તેમની પુત્રી શ્રદ્ધા ભલે સારીહિરોઇન હોય પણ આજના જમાનામાં કલાકારો માટે પહેલાંની જેમ ૫૦-૧૦૦ કે ૨૦૦ કે ૩૦૦ ફિલ્મો કરવી શક્ય નથી હોતી,
શક્તિ કપૂર ભલે નેગેટિવ રોલ કરતા અને પાછળથી કૉમેડી કરીને પોઝિટિવ નામ પણકમાયા, પણ તેમની પુત્રી શ્રદ્ધા ભલે સારીહિરોઇન હોય પણ આજના જમાનામાં કલાકારો માટે પહેલાંની જેમ ૫૦-૧૦૦ કે ૨૦૦ કે ૩૦૦ ફિલ્મો કરવી શક્ય નથી હોતી,

છેલ્લાં કેટલાક સમયથી શ્રદ્ધા કપૂરના લગ્નની અટકળો તેજ થઇ ગઇ છે. તે તેના ફોટોગ્રાફર બૉયફ્રેન્ડ રોહન શ્રેષ્ઠા સાથે ટૂંક સમયમાં પરણી જશે તેવી ચર્ચાઓ જોરશોરથી ચાલે છે. શ્રદ્ધા કપૂરના પિતા શક્તિ કપૂરે પણ આ અંગે ઘણા નિવેદનો આપ્યા છે. તેના લગ્નની વાતો વચ્ચે થોડા સમય માટે દબાઇ ગઇ હતી, પરંતુ હવે પાછી અટકળો તેજ થઇ ગઇ છે.હાલમાં જ શ્રદ્ધાના સહકલાકાર અને નજદિકી મિત્ર એવા વરૂણ ધવનના લગ્ન નતાશા જોડે થયા છે ત્યારે એક મહિના બાદ મુંબઇ પાછી ફરેલી શ્રદ્ધાને એક મુલાકાતમાં તેના લગ્ન અંગે પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો હતો. પણ તેણે એક જ વાક્યમાં જવાબ આપ્યો હતો ‘ટાઇમ હૈ અભી’. જોકે, એક વાત કહી શકાય કે શ્રદ્ધા કંઇ તેના પિતા શક્તિ કપૂરની કારકિર્દીની અડધી મજલ પણ કાપી શકશે નહીં.શક્તિ કપૂર ભલે નેગેટિવ રોલ કરતા અને પાછળથી કૉમેડી કરીને પોઝિટિવ નામ પણકમાયા, પણ તેમની પુત્રી શ્રદ્ધા ભલે સારીહિરોઇન હોય પણ આજના જમાનામાં કલાકારો માટે પહેલાંની જેમ ૫૦-૧૦૦ કે ૨૦૦ કે ૩૦૦ ફિલ્મો કરવી શક્ય નથી હોતી, સાથે લોકપ્રિયતા મેળવવી પણ સહેલી નથી રહી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here