સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન તેના નવા શો- લેડિઝ સ્પેશીયલ સાથે આશા અને ખુશીના દૈનિક ડોઝનુ વચન આપે છે

0
1788
????????????????????????????????????

સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન તેના નવા શો- લેડિઝ સ્પેશીયલ સાથે આશા અને ખુશીના દૈનિક ડોઝનુ વચન આપે છે

આ શો ત્રણ સ્ત્રીઓ અને તેમની આશાઓની સાંકળી શકાય તેવી વાર્તાઓને લઈને આવે છે

શરૂ થાય છે ૨૭મી નવેમ્બરથી, દર સોમ-શુક્ર રાત્રે ૯:૩૦ કલાકે

સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝનના એકદમ લેટેસ્ટ પ્રાઈમ ટાઈમ રજૂઆત લેડિઝ સ્પેશીયલ ત્રણ એકદમ જ જુદુ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિઓની મુસાફરીન લઈને આવી રહ્યુ છે, જે જુદા જુદા સામાજીક-આર્થિક બેકગ્રાઉન્ડમાંથી આવે છે, કે જેઓ લેડિઝ સ્પેશીયલ લોકલ ટ્રેનમાં એકબીજાને મળતા હોય છે. જકડિ રાખે તેવા વર્ણન સાથે આશા, મિત્રતા, આકાંક્ષા અને સ્ત્રીત્વને વણી લેતી ત્રણ વાર્તાઓ છે, આ શો દર્શકોના જીવનપ્રત્યે જોવાની જે દ્રષ્ટી છે તેને બદલી નાંખશે. આ પાત્રો અને વાર્તાઓ શહેરી ભારતમાં મધ્યમ વર્ગના જીવનની વાસ્તવિકતામાં જોડાયેલી છે અને તેવી જ તેમની આકાંક્ષાઓ અને આતુરતાઓ હોય છે. વિપુલ ડિ. શાહના ઓપ્ટીમીસ્ટીક્ષ એન્ટરટેઈનમેન્ટ દ્વાર નિર્મિત લેડિઝ સ્પેશીયલ ૨૭ મી નવેમ્બરે રજૂ થશે અને દર સોમ-શુક્ર રાત્રે ૯:૩૦ કલાકે સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન ઉપર પ્રસારીત થશે.

મેઘના નિકાડે, કામ કરતી સ્ત્રીના દૈનિક જીવનના સંઘર્ષને રજૂ કરે છે, એક સખત મહેનત કરનારી પત્ની અને માતા છે. જયારે તે નિમ્ન મધ્યમ વર્ગ સાથે ઉચેર પામી છે કે જયાં સ્વપનો અને આકાંક્ષાઓને હંમેશા માપવામાં આવે છે અને મર્યાદિત હોય છે, તેણે પોતાના બાળકો માટે શ્રેષ્ઠ છે તે પૂરુ પાડવાનો નિર્ધાર કરેલો છે. તેણીના કુટુંબની આવક મર્યાદિત છે તે લક્ષમાં રાખીને પોતાના બાળકો માટે વધુ અપેક્ષા રાખવી તે શું ખોટું છે?

બિંદુ દેસાઈ કે જે ગુજરાતના એક નાના ગામડામાંથી આવે છે, તે આનંદના શિખરો ઉપર હતી કે જયારે તેણીએ સ્વપ્નોના શહેર-મુંબઈના એક ડોકટર સાથે લગ્ન કર્યુ હતુ. પરંતુ તેની ખુશી તેણીના લગ્નની પ્રથમ રાત્રે જ વિખેરાઈ ગઈ હતી કે જયારે તેણીના પતિએ કબૂલ કર્યુ કે તે બીજા કોઈની સાથે પ્રેમમા છે. તેમ છતાં આશાવાદી બિંદુ મિત્રતા અને ભરોસા ઉપર પોતાના પતિ સાથે સંબંધ બાંધે છે એવા વચન સાથે કે તે તેમના પ્રેમ સાથે તેમને ફરી જોડશે. તે પોતાના જીવનની દરેક અડચણને એટલી બધી આશાઓ સાથે સામનો કરે છે કે તે માત્ર ચેપી જ નથી પરંતુ તે આ પ્રશ્ર્નને એક સરસ ત્રિપુટિ બનાવી દે છે. પરંતુ આ આશાવાદ તેણીના દુ:ખને કેટલા સમય સુધી સંતાડિ શકશે?

પ્રાર્થના કશ્યપ, ખૂબ જ સરસ રીતે અંધકારમાંથી બહાર આવે છે અને તેણીના કુટુંબ માટે આધાર પૂરો પાડવાની જવાબદારી લે છે. તેના વગર કુટુંબ નિરાધાર બની જાય. તેણીની પાસે તક હોય છે કે તે સ્થિર થઈ જાય અને પોતાના કુટુંબને પાછળ છોડિ છે, ત્યારે તે તેમ કરતી નથી. એક સ્ત્રી તરીકે, એક મોટી કિંમત ચુકવીને તે શા માટે પોતાના કુટુંબને આગળ ધરે છે?

આ વાર્તાઓ માત્ર સાંકળી શકાય તેવી જ નથી પરંતુ સ્ત્રીઓને એક મોટા સ્વરૂપમાં મજબૂત રીતે રજૂ કરે છે. જાણે કે તેઓ કહે છે કે, એક મજબૂત સ્ત્રી પ્રેમ કરે છે, માફ કરે છે, ચાલી જાય છે, જતુ કરે છે, ફરીથી પ્રયત્ન કરે છે અને જાળવી રાખે છે… પરંતુ પોતાની આશાઓ અને આકાંક્ષાઓને છોડિ દેતી નથી ભલેને જીવનમાં તેની સાથે કંઇ પણ થઈ જાય. લોકપ્રિય ટેલિવિઝન અને થીએટર વ્યક્તિત્વ દ્વારા અભિનિત કલાકારો જેવા કે ગિરીજા ઓક (મેઘના નિકાડે), બિજલ જોષી (બિંદુ દેસાઈ) અને ચાવી પાંડે ( પ્રાર્થના કશ્યપ), આ સુંદર મુસાફરી કે જેને જીવન કહેવામાં આવે છે તેને માટે તમારી ઉમ્મીદની ટીકિટ લે છે.

 

૨૭ મી નવેમ્બરથી દર સોમ-શુક્ર રાત્રે ૯:૩૦ કલાકે માત્ર સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન ઉપર શરૂ થતા લેડિઝ સ્પેશિયલને ટયુન કરો

 

કોમેન્ટસ

આશીષ ગોલવાલકર સીનિયર ક્રિએટીવ ડાયરેકટર- પ્રોગ્રામીંગ, સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન

લેડિઝ સ્પેશિયલ આજની સ્ત્રીની આશાઓ અને આકાંક્ષોને બિરદાવે છે અને અમને ચોક્કસ ખાતરી છે કે સ્ત્રીઓ તેઓને મુખ્ય પાત્રો અને વાર્તાઓ સાથે પોતાને સરખાવશે. વિપુલે આ શો ની વાર્તા અને દેખાવને એકદમ જ વાસ્તવિક રાખ્યો છે અને અમને વિશ્ર્વાસ છે કે આ શો દર્શકો સાથે એક બંધ બનાવશે.

 

બિજલ જોષી, લેડિઝ સ્પેશિય઼લમાં બિંદુ દેસાઈનું પાત્ર ભજવે છે

બિંદુ તે એકદમ વાસ્તવિક પાત્ર છે જો તમે મને પૂછો છો તો હું કહિશ. તેમની હકારાત્મકતા તે એકદમ ચેપી છે અને આ પાત્ર પાસેથી હું ઘણુ બધુ શીખી શકિ છું. આમ કહેવા જઈએ તો તે એકદમ રમૂજી નથી. મારે સભાનપણે એવું મનમાં રાખવું પડયુ છે કે જયારે હું તે પાત્ર ભજવું છું. હું સમયમાં પાછળ જાઉ છૂં કે જયારે હું ગુજરાતી મુવીઝ અને થીએટર સાથે સક્રિયપણે જોડાયેલી હતી અને મેં અવલોકન કર્યુ હતુ કે ગુજરાતીઓ કેવી રીતે હિન્દીમાં વાત કરે છે. તે જ બાબત મેં બિંદુ માટે જાળવી રાખી છે કે જેથી તે બને તેટલુ વાસ્તવિક બને. લેડિઝ સ્પેશિયલ એક શો તરીકે સુંદર રીતે લખવામાં આવ્યો છે અને મને ખાતરી છે કે દર્શકો આ વાર્તાઓને તેમની પોતાની વાર્તા તરીકે સાંકળી શકશે.

 

 

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન વિષે:

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન (SET), ભારતની એક આગળ પડતી હિન્દી જનરલ એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન ચેનલ તે સોની પિકચર્સ ટેલિવિઝન  (SPT)નો ભાગ છે કે જેને મલ્ટી સ્ક્રિન મીડીયા પ્રાઈવેટ લિમેટીડનુ પીઠબળ છે, કે જે ભારતનુ આગળ પડતુ ટેલિવિઝન નેટવર્ક છે. તેનુ લોન્ચ ઓકટોબર ૧૯૯૫માં થયુ હતુ, તેમ છતા SET એ ભારતિય ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં પોતાનુ એક આગવુ સ્થાન મેળવ્યુ છે. ટેલિવિઝન પ્રોગ્રામમા પાયાનુ કામ કરવા સાથે, મોટા ફોર્મેટના બિન-કાલ્પનિક શો અને છાપ ઉભી કરનાર કાલ્પનિક શો જેવા કે ધ કપિલ શર્મા શો, સુપર ડાન્સર, કૌન બનેગા કરોડપતિ, ઇન્ડિયન આઇડોલ, દસ કા દમ, કોમેડી સર્કસ, ક્રોસરોડઝ, ક્રાઈમ પેટ્રોલ, મેરે સાંઈ- શ્રધ્ધા ઔર સબુરી, વિધ્નહર્તા ગણેશા, યહ ઉન દિનો કિ બાત હૈ, યહ પ્યાર નહિ તો કયા હૈ, બીજાઓની મધ્યે પોરસ.  SET તેના નવા જ વિચારો અને ઉતેજનાત્મક ફોર્મેટસ માટે જાણીતુ છે ને તે સૌથી પહેલી પસંદવાળી કૌટુંબિક એન્ટરટેઇનમેન્ટ ચેનલ છે કે જે ૭૦૦ કરતા વધારે બ્રાન્ડને ભારતમાં ૯૩ મિલિયન કરતા વધારે ઘરોને પહોંચવા માટે મજબૂત પ્લેટફોર્મ પુરુ પાડે છે. વધુમાં, સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન તે US, UK, આફ્રિકા, યુરોપ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુ ઝીલેન્ડ, સિંગાપોર, પાકિસ્તાન, નેપાલ, બાંગ્લાદેશ, માલદ્વિવ્સ, મલેશિયા, ઇન્ડોનેશિયા, ફિજી ટાપુઓ અને શિખીલસમાં પણ ઉપલબ્ધ છે. કુલ મળીને, SET ૩૩૨ મિલિયન દર્શકોને ભારતિય ઉપખંડમાં અને દુનિયાભરમાં દક્ષિણ એશિયા ડાયસ્પોરામાં પોતાની અસર પહોચાડે છે.

 

સોની પીકચર્સ નેટવર્કસ ઇન્ડિયા (SPN) વિષે:

સોની પિકચર્સ નેટવર્કસ ઇન્ડિયા (SPN) ( પહેલા મલ્ટી સ્ક્રિન મીડિયા પ્રા. લિ.)થી જાણીતુ હતુ, કે જે સોની કોર્પોરેશનનો ભાગ છે કે જે સોની એન્ટરટેઇનમેન્ટ નેટવર્ક ઓફ ટેલિવિઝન ચેનલની માલિકી ધરાવે છે અને સંચાલન કરે છે.

ભારતમાં આગળ પડતા ટેલિવિઝન નેટવર્ક તરીકે, SPN સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન (SET અને SET HD) ૩૨ ચેનલનુ બનેલુ છે કે જે ભારતની આગળ પડતી હિન્દી મુવિઝ અને ખાસ પ્રસંગોની ચેનલ; MAX 2, બીજી એક હિન્દિ મુવી ચેનલ જે ભારતની મહાન સિનેમાને બતાવે છે; MAX HD એક હાઈ ડેપીનેશન હિન્દી મુવી ચેનલ છે કે જે પ્રિમીયમ કક્ષાની ફિલ્મસને પ્રસારીત કરે છે; WAH, હિન્દી મુવિઝ માટે FTAચેનલ; SAB અને SAB HD કુટુંબ કેન્દ્રિત મનોરંજન ચેનલો છે,PAL ગ્રામ્ય હિન્દિ ભાષા માર્કેટ (HSM) માં આગળ પડતી છે અને શ્રેષ્ઠ હિન્દી સામાન્ય મનોરંજન બતાવે છે અને SPN લાયબ્રેરીમાંથી હિન્દી મુવીઝ બતાવે છે PIX અને PIX HD તે અંગ્રેજી ફિલ્મોની ચેનલ છે; LePlex HD હોલિવુડની ટીકારૂપ ફિલ્મો છે AXN અને AXN HD શ્રેષ્ઠ વાસ્તવિકતા, મનોરંજન અને ડ્રામા બતાવે છે,  સોની BBC અર્થ અને સોની BBC અર્થ HD , પ્રીમીયમ ફેકચયુલ એન્ટરટેઇનમેન્ટ ચેનલ્સ, સોની AATH, બાંગ્લા એન્ટરટેઇનમેન્ટ ચેનલ, મિક્ષ રીફ્રેશિંગ હિન્દી મ્યુઝિક ચેનલ, ROX HD, સાંપ્રત હિન્દી મ્યુઝીક માટેની ચેનલ; YAY!કિડઝ એન્ટરટેઇનમેન્ટ ચેનલ; સ્પોર્ટઝ નેટવર્ક કે જેમાં 11 સ્પોર્ટઝ એન્ટરટેઇનમેન્ટ ચેનલ્સનો સમાવેશ થાય છે- SONY SIX, SONY SIX HD, SONY ESPN, SONY ESPN HD, SONY TEN 1,  SONY TEN 1 HD, SONY TEN 2, SONY TEN 2 HD, SONY TEN 3, SONY TEN 3 HD, SONY TEN GOLF HD; Sony મરાઠી- સામાન્ય મનોરંજનની મરાઠી ચેનલ- ડિજીટલ એન્ટરટેઇનમેન્ટ VOD પ્લેટફોર્મ, SPN પ્રોડક્ષન્સ, ધ નેટવર્કસ ફિલ્મ પ્રોડક્ષન આર્મ અને સોની પિકચર્સ નેટવર્કસ ડિસ્ટ્રીબ્યુશન પ્રા. લિ. (SPND)  કે જે નેટવર્કસ ટેલિવિઝન ચેનલ્સનુ જુદી જુદી રીતે અને ભાષામાં ઘણા બધા વિષયસ્તુ પુરી પાડવાના પ્લેટફોર્મ મારફતે સેવાઓ પુરી પાડે છે. SPN ભારતના ૭૦૦ મિલિયન દર્શકો સુધી પહોંચે છે અને ૧૬૭ દેશોમાં ઉપલબ્ધ છે.

આ નેટવર્કને ’ એઓન બેસ્ટ એમ્પલોયર્સ ઇન્ડિયા’ નો જાણીતો ખિતાબ ૨૦૧૭ ની આવૃતિમાં SPNના આગવા કાર્યસ્થળની સંસ્કૃતિ અને અપવાદરૂપ લોકોની પધ્ધતિ, SHRM અને CGP પાર્ટનર્સ કાર્યરત માતા અને અવતાર દ્વારા યાદી કરેલ માતા અને અવતાર ૨૦૧૭ માં ભારતમાં ૧૦૦ શ્રેષ્ઠ કંપનીઓમાંથી એક કંપની તરીકે ભારતની ટોચની 10 કંપનીઓમાં સતત રેન્ક મેળવવા બદલ ને બિરદાવવા માટે આપવામાં આવ્યો છે અને 2017 ની આવૃતિમાં ગ્રેટ પ્લેસ ટુ વર્ક સંસ્થા દ્વારા ભારતની મોટી મધ્યમ કદનુ કાર્યસ્થળ અને તેના વિતરણના વેપારમાંથી એક તરીકે નક્કિ કરવામાં આવી છે.

સોની પિકચર્સ નેટવર્ક ઇન્ડિયા ભારતમાં તેની કામગીરીના ૨૩ માં વર્ષમાં છે. તેમના સહયોગીઓમાં સોની પિકચર્સ નેટવર્કસ ડિસ્ટ્રીબ્યુશન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, MSM વર્લ્ડવાઈડ ફેકયુઅલ મીડીયા પ્રાઈવેટ લિમીટેડ, MSM ડિસ્કવરી પ્રાઈવેટ લિમીટેડ, તાજ ટેલિવિઝન (ઇન્ડિયા) પ્રાઈવેટ લિમીટેડ,એકચા હોલ્ડિંગ ઇન્વેસ્ટમેન્ટસ (પ્રા.) લિ. અને બાંગ્લા એન્ટરટેઇનમેન્ટ પ્રાઈવેટ લિમીટેડ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here