ભારતમાં કોરોનાની સ્પીડ : 24 કલાકમાં 3,29,942 નવા કેસ નોંધાયા, 3,876 દર્દીનાં મોત

0
56
1 કરોડ 90 લાખ 27 હજાર 304 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 3,56,082 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 37,15,221 એક્ટિવ કેસો છે.
1 કરોડ 90 લાખ 27 હજાર 304 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 3,56,082 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 37,15,221 એક્ટિવ કેસો છે.
દેશમાં ઘણા દિવસો બાદ સંક્રમિત થનારા લોકોની તુલનામાં કોરોનાને મ્હાત આપનારા દર્દીઓની સંખ્યા વધી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here