Gujarati film – I M A GUJJU

0
1419

Gujarati film – I M A GUJJU

  • એકધનાઢય ગુજરાતી બિઝનેસમેનનો એકમાત્ર દીકરો જય શાહ       (સન્ની પંચોલી)
  • ઇન્ડિયનઆર્મીમાંભરતીથવાઈચ્છેછેપરંતુતેનાપિતારમેશશાહ      (મનોજ  જોશી)

 

તેની આઈચ્છાની વિરુદ્ધછે અનેતેઈચ્છે છે કે જય તેઓના બિઝનેસમાં ઉન્નતિ લાવે. પોતાના સપનાને પૂરું કરવા માટે જયે પૂર્વ આર્મી કર્નલ સિદ્ધરાજ ઝાલા (રોહિતરોય)ની મદદ લેવી પડે એમ હોય છે, આ એજ વ્યક્તિ હોય છે જેના કારણે જયને કોલેજમાંથી કાઢી મુકવામાં આવે છે તેમજ તેના જીવનના એકમાત્ર સાચાપ્રેમીને ગુમાવવી પડે છે.

સિદ્ધરાજ ઝાલા એકસમયે ઇન્ડિયન આર્મીમાં કારગિલયુદ્ધ દરમિયાન બેસ્ટ સ્ટ્રેટેજીસ્ટ તરીકે સેવા આપતા હતા પરંતુ આગળ જતા કોર્ટ દ્વારા તેને દોષિત જાહેર કરવામાં આવેલ હોય છે.  વર્ષ 2013ના સીરીયલ બૉમ્બ બ્લાસ્ટ પછી અમદાવાદમાં બધુજ બદલાઈ જાય છે. અચાનક જય એવી પરિસ્થિતિમાં મુકાઈ જાય છે જ્યાં તેની પાસે રાજ્યના ચાર મોટા VVIPને આતંકી હુમલાથી બચાવવા માટે માત્ર 90 મિનિટ હોય છે અને શું થશે જયારે જયને ખબર પડે છે કે ચાર VVIPમાંથી એક તેની માતા જ છે?

જય અને સિદ્ધરાજ ઝાલા આ મિશન માટે એક સાથ કામ કરે છે અને મિશનના અંતે જયને આતંકી હુમલા વિરુદ્ધ તટસ્થ સાહસ દેખાડવાબદલ I.M.A. (Indian Military Academy) દ્વારા પ્રતિષ્ઠિત સમ્માન મળેછે તેમજ સિદ્ધરાજ ઝાલાને તેની પોસ્ટ ફરી મળે છે અને એટલું જનહિતેને પરમવીરચક્રથી સમ્માનિત કરવામાં આવે છે.

Cast and crew:

Film name                                          – I M A GUJJU

Language                                            – Gujarati

Genre                                                  – drama, action-thriller

Producer                                            – Viral Jain

Production house                             – E3 productions

Director                                              – Sunny Pancholi

Actors                                                 – Rohit Roy, Manoj Joshi, Sunny Pancholi, ShriyaTiwari,Rishikeshlngle, ParthThakar, Utsav Shah,  PratapSachdev,  DainaRawal

Releasing date                                 – 16th NOVEMBER 2018

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here