મોટેરા માં મેચ ને લઈને સ્ટેડિયમ ની ફરતે ના રસ્તા કરાયા બંધ,સ્થાનિકો અને નોકરિયાતો અટવાયા,

0
270
સ્ટેડિયમ ની આજુબાજુ રહેતા લોકો ને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે જેમાં એક મહિલા ને નોકરી જવા માટે પોતાના ઘર થી નીકળવું હતું તો તેને પોલીસ એ 20 મીન સુધી અટકાવી રાખી હતી
સ્ટેડિયમ ની આજુબાજુ રહેતા લોકો ને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે જેમાં એક મહિલા ને નોકરી જવા માટે પોતાના ઘર થી નીકળવું હતું તો તેને પોલીસ એ 20 મીન સુધી અટકાવી રાખી હતી

અમદાવાદ : મોટેરા સ્ટેડિયમ માં સૌપ્રથમવાર ઇન્ટરનેશનલ મેચ રમાવવાની છે સાથે સ્ટેડિયમ ના ઉદઘાટન માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહ સ્ટેડિયમ માં આવવાના છે જેને લઈને તમામ રોડ રસ્તા પર બેરીકેટીંગ કરી દેવામાં આવ્યું છે ત્યારે સ્ટેડિયમ ની આજુબાજુ રહેતા લોકો ને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે જેમાં એક મહિલા ને નોકરી જવા માટે પોતાના ઘર થી નીકળવું હતું તો તેને પોલીસ એ 20 મીન સુધી અટકાવી રાખી હતી જેને લઈને તેને સ્ટેડિયમ ના ગેટ ની બહાર પોલીસ ના અધિકારી સાથે બોલાચાલી કરી ને કહ્યું કે અમે 10 મીન મોડા પડીએ તો અમારો પગાર કપાઈ જાય છે તમારે તો શુ …? ક્રિકેટરો ને લાખો રૂપિયામળે છે તેમના માટે અમારે કેમ હેરાન થવાનું.ત્યારે પોલીસ અધિકારી એ જણાવ્યું કે અમે અહીંયા માત્ર ફરજ નિભાવી એ છીએ અમને ઉપર થી સૂચના મળતી હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here