“અમદાવાદમાં પહેલી વાર દેવભૂમિ કાશી નગરીના ક્રિષ્ણાનંદજી મહારાજનું “દિવ્ય સત્સંગ રવચન” યોજાશે.

0
1021

દેવભૂમિ કાશી નગરીથી હિમાલયના સિઘ્‌ધયોગી અને સમયના સદગુરુ ‘સદ્દવિરઢ્ઢક્ષ્ સમાજ સેવા’ ના સંસ્થાપક અને દિવ્યગુપ્ત વિજ્ઞાનના રણેતા સ્વામી શ્રી ક્રિષ્ણાનંદજી મહારાજનું “દિવ્ય સત્સંગ રવચન” પહેલી વાર અમદાવાદ શહેરમાં બે દિવસ માટે યોજાઈ રહ્યું છે.
વર્ષો થી આપણાં બધાની અંદર રહેલી સુષુપ્ત પરમઉર્જાને જાગૃત કરી આનંદીત કરવા તથા પરમાત્માની અનુભૂતિ કરવાની સરળ વિધિ બતાવવા તેમજ દિવ્ય ગુપ્ત વિજ્ઞાન, સ્વર સાધના, વિદ્યાયંત્ર, શિવતાંડવ, શિવકીર્તન જેવી સાધનાના રણેતા એવા સમયના સદગુરુ સ્વામી ક્રિષ્ણાનંદજી મહારાજના દિવ્ય સત્સંગનો લાભ લઇ આર્થિક, સામાજિક અને આધ્યાત્મિક પથ પર રગતિ કરવા આપને ભાવભીનું જાહેર આમંત્રણ છે.
આ કાર્યકમ નરોડા મુઠીયા કોમ્યુનિટી હોલ, નરોડા પોલીસ સ્ટેશનની બાજુમાં, ગણેશ મંદિરની સામે, નરોડા, અમદાવાદ ખાતે તારીખ ૨૭ અને ૨૮, ઓક્ટોબર ૨૦૧૮ ના રોજ રાત્રે ૮ થી ૧૦ઃ૩૦ કલાકે યોજાશે. આ સત્સંગમાં ભાગ લેવા આપ સૌને ભાવભર્યું જાહેર આમંત્રણ છે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here