આ તહેવારની મોસમમાં જૂની ઘરેડ તોડો અને ટૂ યમ સાથે હેલ્ધી નાસ્તા અપનાવો

0
1144

તહેવારની મોસમમાં જૂની ઘરેડ તોડો અને ટૂ યમ સાથે હેલ્ધી નાસ્તા અપનાવો

તહેવારની મોસમમાં ટૂ યમ અપનાવો અને તમારે થોડા માટે અટકવું નહીં  પડશે

 

હેલ્થી નાસ્તા ટેસ્ટી હોય છે એવું જેણે પણ કહ્યું છે તે એકદમ ખોટું છે! આ મજેદાર તહેવારની ઉજવણીમાં તમારો અસલી જોશ ઉજવણી કરતાં ટૂ યમ સાથે જીવવાની હેલ્ધી રીત અપનાવો અને તેને ક્રિસ્પી અને ક્રન્ચી રાખવાનું ભૂલશો નહીં! બ્રાન્ડ પાસે ફોક્સ નટ્સ, વેજી સ્ટિક્સ અને નવા રજૂ કરવામાં આવેલા મલ્ટીગ્રેન ચિપ્સ સાથે વ્યાપક વરાઈટી છે, જે સ્વાદિષ્ટ હેલ્થી નાસ્તા બનાવે છે. આ તહેવારની મોસમમાં તેની લહેજત ઓર વધારવા માટે ટૂ યમ! ફેસ્ટિવ ગિફ્ટિંગ પેક પણ લાવી છે.

બ્રાન્ડ તેના ગ્રાહકોને બેક કરેલા (તળેલા નહીં) અને લાક્ષણિક રીતે તેમની સ્પર્ધકો કરતાં 40 ટકા ઓછું ફેટ ધરાવતા સ્વાદિષ્ટ નાસ્તાના વિકલ્પો આપેછે. 100  ટકા પોપ્ડ ફોક્સ નટ્સ સાથે પ્રોટીન અને એન્ટીઓક્સિડન્ટ્સની અંતર્ગત સારપ હેલ્ધિયર હોવા સાથે બેજોડ સ્વાદિષ્ટ પણ છે. વેજી સ્ટિક્સમાં અસલ વેજિટેબલ્સ હોઈ તમને નાસ્તો કરતી વખતે ગિલ્ટ- ફ્રી અહેસાસ આપે છે. નવા રજૂ કરાયેલા મલ્ટીગ્રેન ચિપ્સ સ્વાદિષ્ટ છતાં હેલ્ધી ઓફર છે, જે 7 અનાજમાં અનુકૂળ રીતે સંમિશ્રિત છે, જેમાં ઘઉં, ચોખા, કોર્ન, ગ્રામ, ઓટ્સ, સોયા અને રાગીનો સમાવેશ થાય છે, જે આરોગ્યવર્ધક હોવા સાથે સ્વાદિષ્ટ પણ છે.

ઉત્તમ ખાદ્યની પસંદગીઓ કીમતી રોકાણો હોય છે. આવા સંજોગોમાં આ મોસમમાં જંક વચ્ચે સંતુલન રાખવામાં મદદરૂપ થવા માટે હેલ્ધી નાસ્તાની વ્યાપક શ્રેણી સાથે ટૂ યમ! ખાદ્ય રોકાણોનું ઉત્તમ એસોર્ટમેન્ટ પ્રદાન કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here