એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં ધો. 10-12 પાસ માટે પડી છે Vacancy

0
1083

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI)માં 64 જગ્યાઓ માટે પડી વેકેન્સી છે. જે ઉમેદવાર અરજી કરવા ઇચ્છુક હોય તે આ અંગેની સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લે. ઇચ્છુક ઉમેદવાર 5 ડિસેમ્બર પહેલા અરજી કરી શકે છે.

જગ્યાનું નામ : જૂનિયર આસિસ્ટેન્ટ (ફાયર સર્વિસ)

યોગ્યતા : ઉમેદવાર કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 10મું, 12મું ધોરણ તેમજ કોઇપણ વિષયમાં ડિપ્લોમાં કરેલ હોવો જોઇએ. તેની સાથે મિકેનિકલ/ઓટો મોબાઇલ/ફાયરમાં ડિપ્લોબમાં કરેલ હોવો જોઇએ.

ઉંમર : 18થી 30 વર્ષની ઉંમર હોવો જરૂર

કેવી રીતે કરાશે પસંદગી : કમ્પ્યૂટરમાં લેખિત પરીક્ષા (CBT), ફિજિકલ મેજરમેન્ટ, ડ્રાઇવિંગ ટેસ્ટના આધારે પસંદગી કરાશે.

પગાર : પસંદગી પામેલ ઉમેદવારને 12,500થી 28,500 સુધીનો પગાર મળશે.

અંતિમ તારીખ : 5 ડિસેમ્બર, 2018

ફી : જનરલ/ઓબીસી ઉમેદવાર માટે 400 રૂપિયા જ્યારે એસસી/એસટી ઉમેદવારો માટે કોઇ ફી નહીં.

કેવી રીતે કરશો અરજી : ઇચ્છુક ઉમેદવાર આધિકારીક વેબસાઇટ www.aai.aero પર જઇ અરજી કરી શકે છે.

જોબ લોકેશન : ભારતમાં કોઇપણ જગ્યાએ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here