કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરમાર્કેટમાં તેજીનો માહોલ

0
200
માર્કેટ ખુલતા જ સેન્સેક્સ 524 અંક વધીને 49,088 પર પહોંચ્યો હતો
માર્કેટ ખુલતા જ સેન્સેક્સ 524 અંક વધીને 49,088 પર પહોંચ્યો હતો

કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરમાર્કેટમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. માર્કેટ ખુલતા જ સેન્સેક્સ 524 અંક વધીને 49,088 પર પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી 152 અંક વધીને 14,433 પોઈન્ટે પહોંચ્યો. સારા પરિણામો બાદ માઈન્ડટ્રીમાં તેજી જોવા મળી હતી. 5 ટકા સુધીનો ઉછાળો માઈન્ડટ્રીમાં જોવા મળ્યો હતો. તેમજ રિયલ્ટી શેર્સમાં પણ 4 દિવસ બાદ રોનક આવી હતી. નિફ્ટી રોયલ્ટી ઈન્ડેક્સ 2 ટકાથી વધુ ઉછળયો તો પરિણામ બાદ ઈન્ડિયા બુલ્સનો શેર 6 ટકા પાક્યો અને અન્ય શેરોમાં પણ સારી ખરીદદારી જોવા મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here