જાણો કેવી રીતે કરવી પોતાની જ્વેલરીની ડિઝાઇનિંગની પસંદગી

0
693

ભારતીયો જ્વેલરી બ્લોગિંગ અને ઑનલાઇન કૉન્ટેન્ટ ક્રિએશનથી ફેમિલિયર નથી તે સમયે મને પોતાને ખબર નહોતી પડતી કે હું શું કરીશ, લગન અને ડિઝાઇનિંગ પર મને સંપૂર્ણ વિશ્વાસ હતો કે આ કળા મને એક દિવસ નામના અપાવશેકોન્ટેન્ટ ક્રિએશનની ફિલ્ડ બેસ્પોક જ્વેલરી, ઘડિયાળ અને લક્ઝરીની આસપાસ સતત નવીનતા લાવવી જરૂરી છે

જેમાં સતત ભૂલો, નાવિન્યતા, પ્રયત્નો, ટ્રાયલ અને એરર કરતા રહેવું જે દરેક નવા દિવસ સાથે નવું આવે છે.સ્ટાઇલિંગનો આખો વિચાર માત્ર ગ્રાહકને રત્ન અને જ્વેલરીની માહિતી આપવાનો જ નથી પણ સાથે તેમને એ સમજાવવાનો પણ છે કે સ્ટાઇલિંગ યોગ્ય રીતે કૅરી કરવાનો શો મહત્વ છે.

અમે તેમને અમારો માર્કેટનો અનુભવ અમારા પેજ પર શૅર કરીએ છીએ અને બ્રાઇડલ જ્વેલરી અને તેમની જરૂરિયાત તેમને પીરસીએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here