જાણો દોરડા કૂદવાના ફાયદા

0
605
દોરડા કૂદવાથી ગરદનના દુખાવામાં રાહત મળે છે. - ત્વચા માટે દોરડા કૂદવાથી લોહીનુ વહેણ આખા શરીરમાં ફેલાય છે. જેનાથી સ્કિનની દરેક સમસ્યા દૂર થાય છે. દોરડા કૂદવાથી ખૂબ પરસેવો નીકળે છે અને શરીરમાંથી ઝેરીલા તત્વો બહાર નીકળી જાય છે.
દોરડા કૂદવાથી ગરદનના દુખાવામાં રાહત મળે છે. - ત્વચા માટે દોરડા કૂદવાથી લોહીનુ વહેણ આખા શરીરમાં ફેલાય છે. જેનાથી સ્કિનની દરેક સમસ્યા દૂર થાય છે. દોરડા કૂદવાથી ખૂબ પરસેવો નીકળે છે અને શરીરમાંથી ઝેરીલા તત્વો બહાર નીકળી જાય છે.
ચરબી ખૂબ જલ્દી ઓછી થાય- દોરડા કૂદવાથી શરીરની ચરબી ખૂબ જલ્દી ઓછી થાય છે. સ્કિપિંગ કરવી જૉગિંગ કે દોડવા બરાબર હોય છે. તેનાથી શરીરની કૈલોરી જલ્દી ઓછી થાય છે.જેનાથી વજન ઓછુ થવા માંડે છે. તેનાથી પેટ અને જાંધની ચરબી જલ્દી હટે છે.રોજ 30 મિનિટ તેને કરવાથી મહિનામાં જ વજનમાં ખાસ્સો ફરક પડે છે.
– દિલ માટે લાભકારી – દોરડા કૂદવાથી દિલની ધડકન ઝડપી થઈ જાય છે જેનાથી દિલ ઝડપથી કામ કરવા માંડે છે. તેનાથી લોહીનો પ્રવાહ પણ યોગ્ય રીતે આખા શરીરમાં પહોંચે છે.

દોરડા કૂદવાથી શરીરનો સ્ટેમિના વધી જાય છે અને વ્યક્તિના કામ કરવાની શક્તિ વધે છે. કેટલાક લોકોને શ્વાસની તકલીફ થાય છે. દોરડા કૂદવાથી આ સમસ્યાથી પણ છુટકારો મળે છે.
– હાડકાં મજબૂત અનેક લોકોમાં 35ની વય પછી હાડકાં કમજોર થવા માંડે છે.જેનાથી તેમને સાંધાના દુખાવાની ફરિયાદ ઉભી થાય છે. કેટલીક મહિલાઓના માસિક ધર્મ પછી જ માંસપેશીયો કમજોર થવા માંડે છે.આવામાં દોરડા કૂદવા ખૂબ લાભકારી રહે છે. તેનાથી હાડકા મજબૂત થાય છે. દોરડા કૂદવાથી ગરદનના દુખાવામાં રાહત મળે છે.
– ત્વચા માટે દોરડા કૂદવાથી લોહીનુ વહેણ આખા શરીરમાં ફેલાય છે. જેનાથી સ્કિનની દરેક સમસ્યા દૂર થાય છે.
દોરડા કૂદવાથી ખૂબ પરસેવો નીકળે છે અને શરીરમાંથી ઝેરીલા તત્વો બહાર નીકળી જાય છે. દોરડા કૂદવાથી સ્કિનના દાગ ધબ્બા સાફ થઈ જાય છે અને ચેહરો ગ્લો કરવા માંડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here