અત્યારે મારી પાસે આ બધા માટે સમય નથી : શ્રદ્ધા કપૂર

0
337
એક ન્યૂઝ વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં શ્રદ્ધાએ જણાવ્યું કે તે પોતાના કામમાં ખૂબ વ્યસ્ત છે અને તેની પાસે આ બધી વાતો માટે સમય નથી. હું આ સમયે ફક્ત મારી ફિલ્મો પર ફોકસ કરવા માંગુ છું. આ ફક્ત એક અફવા છે,
એક ન્યૂઝ વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં શ્રદ્ધાએ જણાવ્યું કે તે પોતાના કામમાં ખૂબ વ્યસ્ત છે અને તેની પાસે આ બધી વાતો માટે સમય નથી. હું આ સમયે ફક્ત મારી ફિલ્મો પર ફોકસ કરવા માંગુ છું. આ ફક્ત એક અફવા છે,

અત્યારે તે પોતાના કામમાં ખૂબ જ બીઝી છે અને તેની પાસે લગ્ન  જેવી વાતો માટે સમય નથી. હું આ સમયે ફક્ત ફિલ્મો પર ફોકસ કરવા ઈચ્છું છું. આ ફક્ત એક અફવા છે જેને તમે લોકો વધારી રહ્યા છો. શ્રદ્ધા પહેલા તેના પિતા શક્તિ કપૂર  પણ પોતાની દિકરીના લગ્ન વિશે એક ઈન્ટરવ્યૂમાં વાત કરી ચુક્યા છે

વરૂણ ધવન અને નતાશા દલાલના લગ્નના લગ્ન વચ્ચે એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર અને તેના કથિત બોયફ્રેન્ડ રોહન શ્રેષ્ઠ  જલ્દી જ લગ્ન કરવાના છે તેવા સમાચારો વહેતા થયા હતા. પણ શ્રદ્ધાએ આ સમાચારને અફવા ગણાવી છે. તમને જણાવી દઈએ કે પોતાના લગ્ન બાદ વરૂણે શ્રદ્ધા કપૂરના લગ્ન તરફ પણ ઈશારો કર્યો હતો.


એક ન્યૂઝ વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં શ્રદ્ધાએ જણાવ્યું કે તે પોતાના કામમાં ખૂબ વ્યસ્ત છે અને તેની પાસે આ બધી વાતો માટે સમય નથી. હું આ સમયે ફક્ત મારી ફિલ્મો પર ફોકસ કરવા માંગુ છું. આ ફક્ત એક અફવા છે, જેને તમે લોકો વધુ ફેલાવી રહ્યા છો. આ પહેલા શ્રદ્ધાના પિતા શક્તિ કપૂર પણ પોતાની દીકરીના લગ્ન વિશે એક ઈન્ટરવ્યૂમાં વાત કરી ચુક્યા છે. શક્તિ કપૂરને જ્યારે શ્રદ્ધાના લગ્ન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે દરેક પિતા ઈચ્છે છે કે તેની દિકરી એક સારા વ્યક્તિ સાથે લગ્ન કરે અને તેનો સારો પરિવાર હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here