પ્રિયંકા ચોપરાના લગ્નનું કાઉન્ટડાઉન શરૂ: આજે પ્રિયંકાના ઘરે પૂજા

0
982

પ્રિયંકા ચોપરાના લગ્નનું કાઉન્ટડાઉન શરૂ: આજે પ્રિયંકાના ઘરે પૂજા

પ્રિયંકા ચોપરા અને નિક જોનસ 2 ડિસેમ્બરના રોજ લગ્નગ્રંથીમાં જોડાવવાના છે. પ્રિયંકા અને નિકના લગ્નનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આજે પ્રિયંકા ચોપરાના ઘરે પૂજાનું આયોજન કરવામાં આવ્યુંં છે. આ પૂજામાં હાજરી આપવા માટે નિક જોનસ સાથે પ્રિયંકાના જેઠ-જેઠાણી પણ પ્રિયંકાના ઘરે પહોંચ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here