શરદ પુનમના ગરબા: ગરબામાં સજી ધજીને ગરબે ઘુમતી ગરવી ગુજરાતણોએ આ પર્વને ચાર ચાંદ લગાવી દીધા

0
1354
શરદ પુનમના ગરબા: ગરબામાં સજી ધજીને ગરબે ઘુમતી ગરવી ગુજરાતણોએ આ પર્વને ચાર ચાંદ લગાવી દીધા
નવરાત્રિ બાદ આજે શરદ પુનમના ગરબામાં અમદાવાદીઓ મન મુકીને ગરબા ગાયા છે. ગરબા હવે પુરા થયાં ત્યારે ખૈલેયાઓ ઈચ્છી રહ્યાં છે કે દુનિયાના આ સૌથી લાંબા પૈકીનો એક એવો ડાન્સિંગ ફેસ્ટિવલ ક્યારેય પૂરો જ ન થાય. ગરબે ઘુમવા નીકળેલ ગોપીઓ સોળે શણગાર સજવાના નોરતાના ઓરતા મન ભરીને પૂરા કર્યા હતા. માંના ગરબા મહોત્સવમાં અમદાવાદ શહેરના નિકોલ અને નરોડા વિસ્તારની સોસાયટીની બહેનો ખૂબજ હર્ષ અને ઉલ્લાસ સાથે જોડાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here