ખેડૂતો માટે મહત્વની જાહેરાત, લાલ ડુંગળી પકવતા ખેડૂતોને 70 કરોડ અને બટેકા પકવતા ખેડૂતોને 20 કરોડની સહાય

0
192
છેલ્લા કેટલાક સમયથી બટેકા અને ડુંગળીનો જોઇએ તેટલો ભાવ મળી રહ્યો નથી. જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની હતી. ખેડૂતો દ્વારા માગ કરવામાં આવી હતી કે સરકાર તરફથી સહાયની જાહેરાત કરવામાં આવે. જે અનુસંધાને આજે વિધાનસભામાં કૃષિમંત્રીએ લાલ ડુંગળી અને બટેકાની ખેતી કરતા ખેડૂતો માટે સહાય પેકેજની જાહેરાત કરી છે. જેમાં લાલ ડુંગળી પકવતા ખેડૂતો માટે 70 કરોડ અને બટેકા પકવતા ખેડૂતો માટે 20 કરોડની જાહેરાત કરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here