India Budget 2022 : નિર્મલા સીતારમણે કહ્યું- બજેટમાં આગામી 25 વર્ષની બ્લ્યૂ પ્રિન્ટ

0
270
આ અગાઉ સોમવારે નાણામંત્રીએ આર્થિક સર્વેક્ષણ 2021-22 ને રજૂ કર્યું હતું. બજેટ 2022ને કેબિનેટની ઓપચારિક મંજૂરી મળી ગઈ છે. ત્યારબાદ કેબિનેટ બેઠક પણ પૂરી થઈ ગઈ.
આ અગાઉ સોમવારે નાણામંત્રીએ આર્થિક સર્વેક્ષણ 2021-22 ને રજૂ કર્યું હતું. બજેટ 2022ને કેબિનેટની ઓપચારિક મંજૂરી મળી ગઈ છે. ત્યારબાદ કેબિનેટ બેઠક પણ પૂરી થઈ ગઈ.

બજેટ સત્રનો આજે બીજો દિવસ છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ  કરી રહ્યા છે. 

બજેટ સત્ર નો આજે બીજો દિવસ છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman Speech) સંસદમાં બજેટ રજૂ કરી રહ્યા છે. આ અગાઉ સોમવારે નાણામંત્રીએ આર્થિક સર્વેક્ષણ 2021-22 ને રજૂ  કર્યું હતું. બજેટ 2022ને કેબિનેટની ઓપચારિક મંજૂરી મળી ગઈ છે. ત્યારબાદ કેબિનેટ બેઠક પણ પૂરી થઈ ગઈ. આ વખતે પણ બજેટની ડિજિટલ કોપી જ બધાને આપવામાં આવશે. એટલે કે પેપરલેસ બજેટ રજૂ થશે. બજેટ પહેલા નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે દેશના પીએમ અને નાણામંત્રી નિર્મલા સીતારમણના નેતૃત્વમાં દેશના તમામ સેક્ટરની ભાવનાઓને જોતા એક સમાવેશી બજેટ આવવાનું છે. જેનાથી નિશ્ચિત રીતે દેશના લોકોનું કલ્યાણ થશે અને દેશ પણ આગળ વધશે

બજેટથી ખેડૂતો અને યુવાઓને ફાયદો થશે, આત્મનિર્ભર ભારતથી 16 લાખ યુવાઓને નોકરી આપવામાં આવશે. 
– રસીકરણનો દાયરો વધારવાથી આર્થિક પુર્નઉદ્ધારને મદદ મળી છે.
– પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાનથી રોકાણની તકો વધશે. 60 લાખ યુવાઓને રોજગારીની તકો મળશે. 
– બજેટમાં નાણામંત્રીએ જાહેરાત કરી છે કે નાણાકીય વર્ષ 2022-23માં એલઆઈસીનો આઈપીઓ આવશે.
– અમે પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટને વધારવા માંગીએ છીએ. અમે ગરીબ લોકોની ક્ષમતા વધારવા માંગીએ છીએ. બજેટ એક એવી આધારશીલા રાખવા માંગે છે જે દેશની આર્થિક સ્થિતિને મજબૂતાઈ આપી શકે.સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણનું બજેટ ભાષણ શરૂ થઈ ગયું છે. તેમણે કોરોના મહામારીનો ઉલ્લેખ કરતા કહ્યું કે અમને આશા છે કે ભારત પોતાની વિકાસ યાત્રા ચાલુ રાખશે.  
બજેટ 2022ને કેબિનેટની ઔપચારિક મંજૂરી મળી ગઈ છે. ત્યારબાદ કેબિનેટની બેઠક પણ પૂરી થઈ ગઈ 

PM મોદી સંસદ પહોંચ્યા
પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સંસદ ભવન પહોંચી ગયા છે. બજેટ પર ચર્ચા માટે કેબિનેટ બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં બજેટને મંજૂરી મળ્યા બાદ તેને સંસદમાં રજૂ કરાશે. પીએમ મોદીની સાથે રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, રેલવે અને સંચાર તથા આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ, સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશી પણ કેબિનેટ બેઠકમાં સામેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here