IPL 2023 પૂર્વે કિંગ કોહલીએ પોસ્ટ કરી ધો. 10ની માર્કશીટ

0
53
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 31 માર્ચથી  આઈપીએલની શરૂઆત થવાની છે, ત્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની આગામી સીઝન દરમિયાન ફરી વિરાટ કોહલી 22-યાર્ડની ક્રિકેટ સ્ટ્રીપ દબદબો જમાવવા તૈયાર છે. હવે કિંગ કોહલીની એક શાનદાર પોસ્ટ વાયરલ થઈ રહી છે. 
મેચ પૂર્વે કોહલીએ Koo એપ પર તેનું ધોરણ 10નું રિપોર્ટ કાર્ડ શેર કર્યું. કોહલીની પોસ્ટ થોડી જ વારમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ છે.

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને તેની 10મા ધોરણની માર્કશીટનો ફોટો પોસ્ટ કરતા લખ્યુ કે, રસપ્રદ છે કે કઈ રીતે જે વસ્તુ તમારી માર્કશીટમાં સૌથી ઓછી જોડાઈ છે, તમારા ચરિત્રમાં તે સૌથી વધુ જોડાઈ છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here