US: iPhoneની ડિઝાઈન કોપી કરવાના કેસમાં Samsungને 3600 Crનો દંડ

0
658

એપલે કહ્યું- અમારા માટે દંડથી વધુ કેસ મહત્વપૂર્ણ

અમેરિકન કોર્ટે એપલ આઈફોની ડિઝાઈન કોપી કરવાના મામલામાં સેમસંગ પર રૂ. 3600 કરોડનો દંડ ફટકાર્યો છે. કોર્ટે પેટન્ટ નિયમોનું ઉલ્લંઘનને લઈને અલગથી 34 કરોડ ચૂકવવાનો આદેશ પણ સેમસંગને કર્યો છે. કંપની દંડની આ રકમ એપલને આપશે. ઉલ્લેખનીય છે કે, 7 વર્ષ પહેલા એપલે આઈફોનની ડિઝાઈન ચોરીનો આરોપ સેમસંગ પર લગાવ્યો હતો. કોર્ટ 2012માં સેમસંગને દોષિત કરાર કરી ચૂકી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com