મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદમાં યોજ્યો  ‘યંગ ગુજરાત-ન્યુ ઇન્ડિયા યુવા ઉદ્યોગ  સાહસિકોના આઇડીયાઝ, ઇનોવેશનના એક્સપીરીયન્સ શેરીંગનો નવતર કાર્યક્રમ 

0
1199
મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદમાં યોજ્યો 
‘યંગ ગુજરાત-ન્યુ ઇન્ડિયા યુવા ઉદ્યોગ  સાહસિકોના આઇડીયાઝ, ઇનોવેશનના એક્સપીરીયન્સ શેરીંગનો નવતર કાર્યક્રમ 
નયા ભારતના નિર્માણમાં યુવા ઉદ્યોગ સાહસિકો શક્તિ-સામર્થ્યથી 
નેતૃત્વ લે – મુખ્યમંત્રીશ્રીનું આહવાન 
–  શ્રી વિજયભાઇ રૂપાણી  –
• સમય સાથે ચાલીને નવા ઇનવોશન – નવી પ્રોડક્ટ દ્વારા જ વૈશ્વિક સ્પર્ધામાં ટકી શકાશે 
• જૂની પેઢીના અનુભવ અને નવી પેઢીની પરિવર્તનની આહલેકનો સમન્વય કરીએ – હવે બીજી પેઢીનું મેન્યુફેક્ચરીંગ અને સર્વિસ સેક્ટરમાં યોગદાન 
• યુવા શક્તિની એન્ટરપ્રેનીયોરીયલર્સ સ્કીલને વેગ આપવા વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટનો નવો અભિગમ રાજ્યમાં શરૂ કરવાની નેમ છે
• યંગ એન્ટરપ્રનીયોર્સ શેપિંગ એ ન્યુ ઇન્ડીયાના સંવાહક બનશે 
• ડાયલોગ – ચર્ચાનો આ ઉપક્રમ સરકાર ખુલ્લા મને ચાલુ જ રાખશે 
• વાયબ્રન્ટ સમિટ પૂર્વે યુવાશક્તિની ઉદ્યોગ  સાહસિકતાને નિખાર આપવાની સંકલ્પબધ્ધતા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here