AAP સાંસદ ટામેટાંની માળા પહેરી ગૃહમાં આવ્યા, હોબાળો થતાં રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત

0
32

મોંઘવારી મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસ

રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આપ સાંસદ સુશીલ ગુપ્તા ટામેટાંની માળા પહેરીને આવતાં મામલો બગડ્યો હતો. જેના બાદ ગૃહમાં ભારે હોબાળાની સ્થિતિ સર્જાઈ હતી અને જેના પગલે રાજ્યસભાની કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સુશીલ ગુપ્તા વધતાં જતાં ટામેટાંના ભાવ સામે વિરોધ દર્શાવવા અને મોંઘવારી મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસ રૂપે ટામેટાંની માળા પહેરીને ગૃહમાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here