Home National કર્ણાટકમાં કોંગ્રેસની હજુ તો સરકાર રચાઈ નથી ત્યાં લોકોએ વીજ બિલ ભરવાનો...
કોંગ્રેસે તેના ઢંઢેરામાં લોકોને 200 યુનિટ વીજળી મફતમાં આપવાનું વચન આપ્યું હતું
કર્ણાટકના કોપ્પલ, કલબુર્ગી અને ચિત્રદુર્ગ જિલ્લાના કેટલાક ગામોમાં લોકોએ વીજળીનું બિલ ભરવાનો ઇનકાર કર્યો