રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સતત 14મા વર્ષે સૌથી અમીર ભારતીય

0
155
. આ યાદીમાં મુકેશ અંબાણી પહેલા સ્થાન પર છે. મુકેશ અંબાણીની નેટ વર્થ 92.7 બિલિયન ડૉલર છે. મુકેશ અંબાણી ગેસ, ઓઇલની સાથે ટેલિકોમ અને રિટેલ સેક્ટરમાં પણ છે. નોંધનીય છે કે, મુકેશ અંબાણી વર્ષ 2008થી ભારતના સૌથી અમીર વ્યક્તિના સ્થાન પર બરકરાર છે.
. આ યાદીમાં મુકેશ અંબાણી પહેલા સ્થાન પર છે. મુકેશ અંબાણીની નેટ વર્થ 92.7 બિલિયન ડૉલર છે. મુકેશ અંબાણી ગેસ, ઓઇલની સાથે ટેલિકોમ અને રિટેલ સેક્ટરમાં પણ છે. નોંધનીય છે કે, મુકેશ અંબાણી વર્ષ 2008થી ભારતના સૌથી અમીર વ્યક્તિના સ્થાન પર બરકરાર છે.

 મુકેશ અંબાણી 92.7 બિલિયન નેટ વર્થ સાથે શિખર પર, બીજા સ્થાને ગૌતમ અદાણી, જાણો સમગ્ર યાદી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના (Reliance Industries Limited) ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) 92.7 બિલિયન ડૉલરની સંપત્તિ સાથે ભારતના 10 સૌથી અમીર અબજપતિઓની ફોર્બ્સની યાદીમાં સૌથી ઉપર છે. મુકેશ અંબાણી સતત 14મા વર્ષેથી ભારતના સૌથી અમીર હસ્તીઓની યાદીમાં શિખર પર રહ્યા છે. ત્યારબાદ અદાણી સમૂહના પ્રમુખ ગૌતમ અદાણી છે તેમની નેથ વર્થ 74.8 બિલિયન ડૉલર છે. સાવિત્રી જિંદાલએ (Savitri Jindal) ટોપ 10ની યાદીમાં 18 બિલિયન નેથ વર્થ સાથે ફરીથી સ્થાન મેળવ્યું છે. ચાર ફાર્મા બિલિયોનેરની સંપત્તિમાં ધોવાણ પણ થયું છે. ભારતના 100 અમીર હસ્તીઓની કુલ સંપત્તિ હવે 775 બિલિયન ડૉલર થઈ ગઈ છે.ફોર્બ્સના રિપોર્ટ મુજબ, ભારત કોવિડ-19ની બીજી લહેરના (Covid-19 Second Wave) કારમા કહેરમાંથી બહાર આવી ગયો છે જેના કારણે રોકાણકારો (Investor) દુનિયાની છઠ્ઠી સૌથી મોટી ઇકોનોમી (Sixth largest economy) પર ફરીથી ભરોસો મૂકી રહ્યા છે. શેર માર્કેટમાં (Stock Market) જોવા મળી રહેલી તેજીની વચ્ચે ભારતના સૌથી ધનાઢ્ય 100 હસ્તીઓની (Forbes list of India’s 100 Richest) સંયુક્ત સંપત્તિ 775 બિલિયન અમેરિકન ડૉલરે પહોંચી છે. નોંધનીય છે કે, છેલ્લા 12 મહિનામાં ધનાઢ્ય હસ્તીઓની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના (Reliance Industries Limited) ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) દેશના સૌથી અમીર વ્યક્તિના સ્થાન (Richest Indian) પર બરકરાર છે. ફોર્બ્સની વર્ષ 2021 (Forbes India Rich List 2021) માટે ભારતના 10 સૌથી અમીર અબજપતિઓની યાદી જાહેર કરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here