આ વર્ષે અથિયા પ્રેમી ક્રિકેટર કે.એલ. રાહુલ સાથે ફેરા ફરશે

0
96
બોલિવૂડ હંગામા'ના રિપોર્ટ પ્રમાણે, સુનીલ શેટ્ટીના નિકટના મિત્રે આ અંગે માહિતી આપી હતી. સૂ
બોલિવૂડ હંગામા'ના રિપોર્ટ પ્રમાણે, સુનીલ શેટ્ટીના નિકટના મિત્રે આ અંગે માહિતી આપી હતી. સૂ

બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીના ઘરે ટૂંક સમયમાં જ ડબલ સેલિબ્રેશન જોવા મળશે. સુનીલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટી (29) લોંગ ટાઇમ પ્રેમી કેએલ રાહુલ (29) સાથે તથા દીકરો અહાન શેટ્ટી (26) ગર્લફ્રેન્ડ તાનિયા શ્રોફ સાથે ફેરા ફરવાના છે. એક જ વર્ષમાં બંનેનાં લગ્ન થશે.બ પોર્ટલ ‘બોલિવૂડ હંગામા’ના રિપોર્ટ પ્રમાણે, સુનીલ શેટ્ટીના નિકટના મિત્રે આ અંગે માહિતી આપી હતી. સૂત્રોના મતે, અથિયા-રાહુલના લગ્ન આ વર્ષે થઈ જશે એ નક્કી છે, તો અહાન પણ આ વર્ષે લગ્ન કરીને સેટલ થવા માગે છે. માનવામાં આવે છે કે બંને લગ્ન આ જ વર્ષે યોજાશેકેએલ રાહુલ તથા અથિયા શેટ્ટી.સોશિયલ મીડિયામાં દીકરા-દીકરીના લગ્નની વાતો વહેતી થતાં જ સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે આ વાતમાં કોઈ સચ્ચાઈ નથી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે કેટરીના-વિકી કૌશલના લગ્ન પણ સિક્રેટ રાખવામાં આવ્યા હતા અને છેક છેલ્લી ઘડી સુધી લગ્ન હોવાની વાતનો ઇનકાર કરવામાં આવતો હતો.રાહુલે પાંચ નવેમ્બર, 2021માં અથિયા સાથેના સંબંધો ઓફિશિયલ કર્યા હતા. રાહુલે અથિયાના જન્મદિવસ પર સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘હેપ્પી બર્થડે માય હાર્ટ અથિયા શેટ્ટી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here