સલમાન ખાનનું ખતરનાક ટ્રાન્સફોર્મેશન, આખી બૉડીમાં થયો ફેરફાર

0
112
સલમાન ખાનના ચાહકે સોમવારે તેમના બાંદ્રા વાળા ઘરે જઈને તેમની સાથે ફોટો ક્લિક કરાવ્યો છે
બોલીવુડના ભાઈજાન એટલે કે સલમાન ખાન અત્યારે પોતાની બોડીને લઈને ખૂબ ચર્ચામાં છે.

મુંબઈ: બોલીવુડના ભાઈજાન એટલે કે સલમાન ખાન અત્યારે પોતાની બોડીને લઈને ખૂબ ચર્ચામાં છે. સલમાન ખાનની એક આવી જ તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં એક્ટરનું ગજબનું ટ્રાન્સફોર્મેશન જોવા મળી રહ્યુ છે. ભાઈજાનના ટ્રાન્સફોર્મેશને તેમના તમામ ચાહકોને ચોંકાવી દીધા છે. સલમાન ખાનના ચાહકે સોમવારે તેમના બાંદ્રા વાળા ઘરે જઈને તેમની સાથે ફોટો ક્લિક કરાવ્યો છે. આ ફોટોમાં સલમાન ખાન ખૂબ અલગ અને સ્માર્ટ નજર આવી રહ્યા છે. તે ફોટો સામે આવી છે. જેમાં એક્ટરે બ્લેક બનિયાન અને ગ્રીન ટ્રાઉઝર પહેરેલુ છે. આ તસવીર સામે આવતા જ સલમાન ખાનના ચાહકોએ કહેવાનું શરૂ કરી દીધુ છે કે એક્ટર ટાઈગર 3 ની રિલીઝ બાદથી પોતાના લુકને છુપાવતા નજર આવી રહ્યા હતા. હવે તેમની આગામી ફિલ્મ ‘ધ બુલ’ની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેઓ બિગ્રેડિયર ફરુખ બુલસારાના રોલમાં નજર આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here