પાપી પેટ માટે આચર્યુ પાપ! ઘરનું ભાડું ચુકવવાના રૂપિયા નહોતા તો બની ગયો ચોર!

0
96
કોઈ કામધંધો ના હતો અને મકાન નું ભાડું ચુક્કવનું હોવાની મજૂરી ના શોધ માં હતો પરંતુ કોઈ મજૂરી મળતી ના હોવાથી તે વિજય પાર્ક ઠક્કર નગર તરફ થી એક યુવક ફોન પર વાત કરતા કરતા આવતો હતો.
કોઈ કામધંધો ના હતો અને મકાન નું ભાડું ચુક્કવનું હોવાની મજૂરી ના શોધ માં હતો પરંતુ કોઈ મજૂરી મળતી ના હોવાથી તે વિજય પાર્ક ઠક્કર નગર તરફ થી એક યુવક ફોન પર વાત કરતા કરતા આવતો હતો.

‘ઘરનું ભાડું ભરવાના રૂરિયા નહોતા, મજૂરીની શોધમાં હતો, મજૂરી પણ ન મળી,’ અમદાવાદમાં ઝડપાયેલા એક મોબાઇલ ચોરની કેફિયત! જોકે, ગુનાહિત તત્વો આવા રોદણા રોવા ટેવાયેલા

અમદાવાદ: શહેર માં છેલ્લા કેટલાક સમય થી ચેન સ્નેચિંગ બાદ હવે મોબાઇલ સ્નેચિંગ ના બનાવો પણ વધારો જોવા મળી રહ્યો છે. હીરાવાડી વસંતનગર પાસે એક કિશોર પાસે થી મોબાઈલ ઝુંટવી  એ એક આરોપી ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ મળતાં પોલીસ એ બાતમીના આધારે આરોપી નો ધરપકડ કરી લીધી છે.જો કે આરોપી ની પૂછપરછ માં બહાર આવ્યું છે કે તેના મકાન નું ભાડું ચુક્કવાનું બાકી હતું અને તેની પાસે કોઈ કામ ધંધો પણ ના હતો. જો કે પોતે મજૂરી ની શોધ માં હતો પરંતુ મજૂરી મળતી ના હોવાથી તેણે આ મોબાઇલ સ્નેચિંગ કરીને તે વહેચી ને ભાડું ભરવાનું વિચારી ને મોબાઈલ સ્નેચિંગ કરીને પલાયન થઈ ગયો હતો. આરોપી વિશાલ પટ્ટણી 8 મી ઓગસ્ટ ના દિવસે હીરાવાડી વસંત નગર પાસે ઊભો હતો. તેની પાસે કોઈ કામધંધો ના હતો અને મકાન નું ભાડું ચુક્કવનું હોવાની મજૂરી ના શોધ માં હતો પરંતુ કોઈ મજૂરી મળતી ના હોવાથી તે વિજય પાર્ક ઠક્કર નગર તરફ થી એક યુવક ફોન પર વાત કરતા કરતા આવતો હતો. જેથી આરોપી એ આ મોબાઈલ ની ચોરી કરી  વહેચી ને મકાનનું ભાડું વિચારીને મોબાઈલ સ્નેચિંગ કરીને અંધારા નો લાભ લઈને એક ચાલી માં છુપાઈ ગયો હતો. બાદ માં રાત્રે ઘરે જતો રહ્યો હતો.જો કે મોબાઈલ સ્નેચિંગ અંગે ની જાણ પોલીસને કરતા પોલીસ એ આરોપી વિશાલ પટ્ટણીને ઝડપી લીધો છે. આરોપી ઓઢવ ના મહાદેવનગર વિસ્તારનો રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. આરોપી એ આ સિવાય અન્ય કોઈ ગુના ને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે પોલીસ એ વધુ તપાસ શરૂ કરી છે.જો આવી જ રીતે તમારો મોબાઇલ કોઈ ઝૂંટવીને ભાગી જાય તો તો તમારે મોબાઇલનું ઓરિજનલ બીલ, આઈએમઆઈ નંબર, મોબાઇલ નંબર વગેરેની હકિકતો સાથે પોલીસમાં અરજી કરવી જોઈએ. તમારો મોબાઇલ કોઈ ગુનાહિત કૃત્યમાં ન વપરાય તે માટે તાત્કાલિક મોબાઇલ ચોરીની જાણ કરવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here