કોંગ્રેસે મોડી રાતે 46 ઉમેદવારોની યાદી જાહેર કરી

0
81
મોટા ભાગના ઉમેદવારોને રિપીટ કરાયા
ગુજરાતની ચૂંટણી માટે કોંગ્રેસે વધુ 46 ઉમેદવારો જાહેર કર્યા

અમદાવાદ : કોંગ્રેસે 4 નવેમ્બરે પહેલી યાદીમાં 43 ઉમેદવારો જાહેર કર્યા હતા. ત્યારે આજે મોડી રાતે બીજી 46 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. બીજી યાદીમાં 46 ઉમેદવારો જાહેર કરતાં કોંગ્રેસના જાહેર થયેલા કુલ ઉમેદવારોની સંખ્યા 89 થઈ છે. જેમાં કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યા છે. મહત્વનું છે આજે સવારે ભાજપે ગુજરાતમાં પ્રથમ અને બીજા તબક્કાની ચૂંટણી માટે પોતાના 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં દિગ્ગજોના પત્તા કપાયા છે અને નવા ચહેરાઓને સમાવાયા છે 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here