ગીરમાં જોયો છે ક્યારેય આવો નજારો, ખેતરમાં એકસાથે 9 સિંહોનું ઝુંડ આવી ચઢ્યું…

0
161
ગીરના ગામડાઓમાં સિંહોના આંટાફેરા સામાન્ય વાત છે. અહીં રખડતા કૂતરાઓની જેમ સિંહો ફરતા હોય છે. પરંતુ આ વચ્ચે ક્યારેય એવો નજારો જોવા મળી જાય છે જે ક્યારેય જોયો ન હોય.
ગીરના ગામડાઓમાં સિંહોના આંટાફેરા સામાન્ય વાત છે. અહીં રખડતા કૂતરાઓની જેમ સિંહો ફરતા હોય છે. પરંતુ આ વચ્ચે ક્યારેય એવો નજારો જોવા મળી જાય છે જે ક્યારેય જોયો ન હોય. ગીરના ગામડાઓમાં સિંહોના આંટાફેરા સામાન્ય વાત છે. અહીં રખડતા કૂતરાઓની જેમ સિંહો ફરતા હોય છે. પરંતુ આ વચ્ચે ક્યારેય એવો નજારો જોવા મળી જાય છે જે ક્યારેય જોયો ન હોય.

ગીરના ગામડાઓમાં સિંહોના આંટાફેરા સામાન્ય વાત છે. અહીં રખડતા કૂતરાઓની જેમ સિંહો ફરતા હોય છે. પરંતુ આ વચ્ચે ક્યારેય એવો નજારો જોવા મળી જાય છે જે ક્યારેય જોયો ન હોય. ગીરમાં સિંહો ના ઝુંડ ભાગ્યે જ જોવા મળે છે. આવામાં ઉનાથી એક સુંદર મજાનુ પિક્ચર સામે આવ્યુ છે. એકસાથે 9 સિંહ એક તસવીરમાં જોવા મળ્યા છે. 

ગીરના સિંહો ક્યાંક ફરતા દેખાય તો રાહદારીઓ તેમની તસવીર અને વીડિયો લેવાનું અચૂક રાખે છે. આવામાં ઉનામા એક ખેતર એકસાથે 9 સિંહ આવી ચઢ્યા હતા. ખેતરમાં એકસાથે 9 સિંહ બેસ્યા હોય તેવી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જાણે ખેતરની રખેવાળી કરતા ન હોય તેમ તમામ સિંહ અલગ અલગ સ્પોટ પર આરામ ફરમાવતા જોવા મળ્યા છે. જોકે, આ નજારો જોઈને જેનુ ખેતર હોય એ ખેડૂતના આંખે તમ્મરિયા આવી જાય. 

વાઘેશ્વરી મંદિરમાં સિંહના ફેરા
આ ઉપરાંત તાજેતરમાં જ અતિપ્રસિદ્ધ વાઘેશ્વરી માતાજીના મંદિર પરિસરમાં સિંહના આંટાફેરા જોવા મળ્યા હતા. ગિરનાર દરવાજા પાસે આવેલ વાઘેશ્વરી મંદિરના દરવાજા પાસે બે સિંહો આરામથી લટાર મારતા જોવા મળ્યા. બે સિંહ સીસીટીવી કેમેરામાં ફરતા કેદ થયા હતા. ગિરનાર જંગલમાંથી અનેકવાર ભવનાથ તળેટી વિસ્તારમાં સિંહો આવી ચઢ્યાની ઘટના સામે આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here