સેન્સેક્સ 284 અંક વધ્યો, નિફ્ટી 16605 પર બંધ; ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફિનસર્વના શેર વધ્યા

0
139
ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફાઈનાન્સ, એશિયન પેઈન્ટ્સના શેર વધ્યા
સેન્સેક્સ 284 અંક વધી 55681 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 84 અંક વધી 16605 પર બંધ રહ્યો હતો.

મુંબઈ : ભારતીય શેરબજારો આજે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 284 અંક વધી 55681 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 84 અંક વધી 16605 પર બંધ રહ્યો હતો.સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, એશિયન પેઈન્ટ્સ, ટેક મહિન્દ્રા સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 7.88 ટકા વધી 948.15 પર બંધ રહ્યો હતો. બજાજ ફાઈનાન્સ 3.27 ટકા વધી 6268.80 પર બંધ રહ્યો હતો. જોકે ડો.રેડ્ડી લેબ્સ, કોટક મહિન્દ્રા, રિલાયન્સ, એચડીએફસી બેન્ક સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ડો.રેડ્ડી લેબ્સ 1.89 ટકા ઘટી 4373.00 પર બંધ રહ્યો હતો. કોટક મહિન્દ્રા 1.05 ટકા ઘટી 1805.75 પર બંધ રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here