શિયાળા દરમિયાન થતા શ્વસનને લગતા રોગોથી બચવા આટલું કરવું જરૂરી

0
129
ઘરની અંદર નબળા વેન્ટિલેશનને કારણે શિયાળા દરમિયાન રોગનો ફેલાવો ઝડપી બને છે.
ઘરની અંદર નબળા વેન્ટિલેશનને કારણે શિયાળા દરમિયાન રોગનો ફેલાવો ઝડપી બને છે.

ખૂબ વધુ પ્રદુષણ અને ધુમ્મસના સંગમના કારણે શ્વાસને લાગતી તકલીફો ઉભી થાય છે. શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. ઘરની અંદર નબળા વેન્ટિલેશનને કારણે શિયાળા દરમિયાન રોગનો ફેલાવો ઝડપી બને છે.

શિયાળાની ઋતુ (શરૂ થઈ ચૂકી છે. શિયાળામાં કસરત અને યોગ્ય આહાર આખા વર્ષ માટે તંદુરસ્તીનું કારણ બની શકે છે. જોકે, આ ઋતુમાં શ્વાસન ને લાગતી તકલીફો પણ ઉભી થાય છે. ધુમ્મસભરી સવાર અને ઠંડી સાંજ કેટલાક લોકો માટે મુશ્કેલીઓ લઈને આવે છે. આમ તો શ્વાસના રોગો ગમે ત્યારે થઈ શકે છે, પરંતુ કેટલાક રોગ માત્ર શિયાળા દરમિયાન વધુ જોવા મળે છે  ખૂબ વધુ પ્રદુષણ અને ધુમ્મસના સંગમના કારણે શ્વાસને લાગતી તકલીફો ઉભી થાય છે. શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે.
– ઘરની અંદર નબળા વેન્ટિલેશનને કારણે શિયાળા દરમિયાન રોગનો ફેલાવો ઝડપી બને છે.
– અસ્થામા અને COPD જેવા રોગથી પીડિત લોકો માટે આ ઋતુ મુશ્કેલ છે. શિયાળો આ રોગની તકલીફોને વધારે છે. ઠંડુ હવામાન ચેપ ઝડપથી ફેલાવતું હોવાથી અસ્થમા એટેકમાં વધારો થાય છે. બીજી તરફ ધૂળના રજકણ, પાલતુ પ્રાણીના વાળ જેવી વસ્તુઓ એલર્જીને ભડકાવવાનું કારણ બને છે.

સામાન્ય શરદીશિયાળામાં સૌથી વધુ લોકો સામાન્ય શરદીથી પીડાય છે. આ રોગ સામાન્ય અને ખૂબ જ ચેપી છે. આ રોગ હળવો હોવા છતાં ગંભીર પરિણામ તરફ દોરી શકે છે. સામાન્ય શરદી અલગ અલગ પ્રકારના વાયરસને કારણે થઈ શકે છે

ઇન્ફ્લુએન્ઝાઇન્ફ્લુએન્ઝાને સામાન્ય રીતે ફ્લૂ તરીકે ઓળખવામાં આવે છે, તે ઇન્ફ્લુએન્ઝા વાયરસને કારણે લાગતો વાયરલ ચેપ છે, પરંતુ સામાન્ય શરદી કરતા વધુ ગંભીર છે.

બ્રોન્કાઇટિસ ફેફસાંમાં હવા લઈ જતી નળીઓમાં સોજો આવે ત્યારે આ તકલીફ ઊભી થાય છે. આ તકલીફમાં સખત ઉધરસ અને કફ રહે છે.

ન્યુમોનિયા ચેપને કારણે તમારા ફેફસામાં હવાની કોથળીઓ પ્રવાહી અથવા પસથી ભરાઈ જાય ત્યારે ન્યુમોનિયા થાય છે. તેના કારણે શ્વાસ લેવાનું મુશ્કેલ બની

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here