Home Sports Cricket વર્લ્ડ કપનું શેડ્યૂલ બદલાશે ! ભારત-પાકિસ્તાન મેચ પર BCCIનું મોટું નિવેદન
વર્લ્ડ કપનું નવું શિડ્યુલ 2-3 દિવસમાં જાહેર થશે, ત્રણ દેશોએ તેમના વર્લ્ડ કપ શિડ્યુલમાં બદલાવ માટે ICC ને પત્ર લખ્યો, BCCI એ કહ્યું અમે વર્લ્ડ કપની મેચોમાં ફ્રી પાણીની વ્યવસ્થા કરવાનું વિચારી રહ્યાં છીએ