ધુમ્મસને કારણે 20 ફ્લાઇટ્સનાં શિડ્યૂલ ખોરવાયાં

0
178

અમદાવાદ: દિવસ દરમિયાન જે ફ્લાઇટ કેન્સલ રહી એમાં સ્પાઇસ જેટની દિલ્હી-અમદાવાદ, કિશનગઢ-અમદાવાદ, અમદાવાદ-ચેન્નઇ, ગો એરની અમદાવાદ-દિલ્હી, મુંબઇ-અમદાવાદ, બેંગાલુરુ-અમદાવાદ, અમદાવાદ-દિલ્હી, ઇન્ડિગોની દિલ્હી-અમદાવાદ, અમદાવાદ-દિલ્હી, કોચી-અમદાવાદ, અમદાવાદ-બેંગલુરુ, અમદાવાદ-નાગપુર, નાગપુર-અમદાવાદ, અમદાવાદ-કોચી, બેંગલુરુ-અમદાવાદ, લખનઉ-અમદાવાદ, વિસ્તારાની દિલ્હી-અમદાવાદ, અમદાવાદ-દિલ્હી, અમદાવાદ-કિશનગઢનો સમાવેશ મુખ્યત્વે સમાવેશ થાય છે. 
ઇન્ડિગોની અમદાવાદ-દુબઇને સૌથી વધુ 4.21 કલાકનો વિલંબનો સામનો કરવો પડયો હતો. આ સિવાય સ્પાઇસ જેટની અમદાવાદ-જમ્મુને 1 કલાક, અમદાવાદ-કોચીને 1.50 કલાક, ગો એરની ચંદીગઢ-અમદાવાદને 2.23 કલાક, અમદાવાદ-ગોવાને 2.14 કલાક, એર એશિયાની બેંગલુરુ-અમદાવાદને 3.40 કલાકનો વિલંબ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here