અધિકારીઓની પોસ્ટિંગ અને બદલીનો અધિકાર દિલ્હી સરકાર પાસે રહેશે, સુપ્રીમકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

0
125

સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારને અધિકારો મળવા જોઈએ

દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે વહીવટી સેવાઓ પર કોનો અધિકાર એ અંગે ચાલી રહેલા વિવાદ પર આજે સુપ્રીમકોર્ટે ચુકાદો આપી દીધો છે. સુપ્રીમકોર્ટે ઉપરાજ્યપાલને કહ્યું છે કે તેઓ દિલ્હી સરકારની સલાહ અનુસાર કામ કરે. તેની સાથે જ સુપ્રીમકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપતા કહ્યું કે અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફરનો અધિકાર દિલ્હી સરકાર પાસે રહેશે. સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારને અધિકારો મળવા જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here