અમદાવાદ ખાતે ત્રણદિવસીયઆર્ટએકજીબિશન નુંઆયોજન કરવામાંઆવ્યું છે

0
1020

અમદાવાદ ખાતે ત્રણદિવસીયઆર્ટએકજીબિશન નુંઆયોજન કરવામાંઆવ્યું છે
• ૨૬-૨૮ ઓક્ટોબરદરમિયાન રવિશંકરરાવલ કલા ભવન ખાતે આર્ટએકજીબિશન નુંઆયોજન
અમદાવાદ, ૨૬ ઓક્ટોબર-૨૦૧૮ઃપ્રિસ્ટાઈન ઇન્ફો સોલ્યુશન્સ અનેએસ્ટેટિકઆટ્‌ર્સદ્વારા અમદાવાદ ખાતે ત્રણદિવસીયઆર્ટએકજીબિશન નુંઆયોજન કરવામાંઆવ્યું છે આએકજીબિશન થકીજે પણ આવકથશેતે જિંદગીફાઉન્ડેશન એનજીઓ માંઆપવામાંઆવશે. એકજીબિશન નુંઆયોજન ૨૬ થી ૨૮ ઓક્ટોબરદરમિયાન રવિશંકરરાવલ કલા ભવન ખાતે કરાયું છે. આએકજીબિશન માંઆર્ટિસ્ટ મધુકૈલાશીઅનેઅંકલેશનિશાદ ના આર્ટફોર્મ જેવાકેબેલા, શકુંતલા,સાંજઅનેઅનેક માસ્ટરપીસ રજુકરવામાંઆવશે.
અંકલેશનિશાદ ના જણાવ્યા મુજબ“આએકજીબિશન માં મોડર્ન, સ્ટ્રક્ચરલ,૩ડી આર્ટ,પાપ આર્ટવગેરેરજુકરવામાંઆવી છે આ પ્રકાર ના એકજીબિશન કરવા પાછળ નો મુખ્યહેતુએ છે કે લોકો માંઆર્ટઅનેઆર્ટિસ્ટવિષે ની સમાજવધેઅને લોકો ને કઈંક નવુંજોવા મળે.”
મધુકૈલાશીએજણાવ્યુંકે,“આપણાદેશ માંએવા ઘણા સારાઆર્ટિસ્ટ છે જેઆપણેકલ્પના પણ ના કરીશકીએતેવીઆર્ટબનાવતાહોય છે પરંતુ ઘણી વારયોગ્ય સહકારઅને સારુંપ્લેટફોર્મ ન મળવાનાકારણેતેકયાંક ખોવાઈ જાય છે માટેઆપણેઆવાઆર્ટિસ્ટ ને સહકારઆપવુંજોઈએકેમકેકોઈ પણ આર્ટબનાવવા પાછળ એકઆર્ટિસ્ટ ની જીવન ના ઘણા અમૂલ્યદિવસોઅને ઘણી વારવર્ષોજોડાયેલાહોય છે. અમને ખુશી છે કેઆ ત્રણદિવસીયએકજીબિશન માંથીજે પણ ફંડ ઉભું થશેતેએનજીઓદ્વારાઅનેકએવા લોકો માટે ખર્ચવામાંઆવશેજેનેજીવન માંકંઈકકરવું છે પરંતુ નાણાકીયતકલીફો ને કારણેતેઓતેહાંસિલ કરવામાંનિષ્ફળ જાય છે અમે એવા લોકો ને મદદ કરવા માંગીએછીએજેથી નાણાકીય સમસ્યા ને કારણેકોઈપણ વ્યક્તિ ના સપનાઓઅધૂરા ના રહીજાય.”

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here