Home Business મેડ ઈન ઈન્ડિયાની દિશામાં ટાટા ગ્રૂપનું મોટું પગલું, iPhone 15નું ભારતમાં જ...
એપલે પહેલાં જ સ્પષ્ટતા કરી હતી કે તે ચીનથી તેની નિર્ભરતા ઘટાડવા માગે છે. ચીનની તુલનાએ એપલે ભારતની પસંદગી કરી છે
ભારત ટેક્નોલોજી હબ તરીકે વિકસિત થઈ રહ્યું છે. આ ઉપરાંત ભારતમાં લેબર કોસ્ટ ચીનની તુલનાએ સસ્તી છે