Gandhinagar Election : ગાંધીનગર મહાપાલિકામાં ભાજપની જીત, આપના સૂપડા સાફ

0
123
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપે ભગવો લહેરાવ્યો, કોંગ્રેસને માત્ર એક બેઠક મળગાંધીનગર મહાનગરપાલિકાની યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે. સવારે 9 વાગ્યાથી તમામ જગ્યાઓ પર મત ગણતરી શરૂ થઈ ગઈ છે.
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપે ભગવો લહેરાવ્યો, કોંગ્રેસને માત્ર એક બેઠક મળગાંધીનગર મહાનગરપાલિકાની યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે. સવારે 9 વાગ્યાથી તમામ જગ્યાઓ પર મત ગણતરી શરૂ થઈ ગઈ છે.

ગાંધીનગર મહાનગરપાલિકા સહતિ થરા, ભાણવડ અને ઓખા નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી સવારે 9 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકોનું આજે પરિણામ જાહેર થશે

ગાંધીનગર મહાનગરપાલિકા સહતિ થરા, ભાણવડ અને ઓખા નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી સવારે 9 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકોનું આજે પરિણામ જાહેર થશે. આ મતગણતરી પૂર્ણ થતા જ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે પાટનગરમાં ભાજપ, કોંગ્રેસ કે પછી આપ પાર્ટીમાંથી કોણ રાજ કરશે. ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીના પરિણામ પર સૌ કોઈની નજર છે. આ ઉપરાંત મહેસાણાની 2 પાલિકા અને 2 તાલુકા પંચાયત અને સાબરકાંઠાની 2 તાલુકા પંચાયતના પરિણામ પણ જાહેર થશે.- ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીના મતગણતરી માટે પોલીસ બંધોબસ્ત ગોઠવાયો- 650 થી વધુ પોલીસ અધિકારી કર્મચારીઓ બંધોબસ્તમાં ગોઠવાયો
– SRP સહિતના પોલીસકર્મી મતગણતરીમાં તૈનાત રખાયા
– ગાંધીનગર વોર્ડ 3 માં EVM થી પ્રથમ રાઉન્ડની ગણતરી શરૂ
– વોર્ડ નમ્બર 3 માં પોસ્ટલ બેલેટની ગણતરી કરાઈ 
– પોસ્ટલ બેલેટની મતગણતરી પૂર્ણ, કુલ 8 પોસ્ટલ બેલેટની ગણતરી
– કોંગ્રેસના ઉમેદવારોને કુલ 4 મત
– આપના ઉમેદવારોને 2 મત
– ભાજપના ઉમેદવારોને 2 મત મળ્યા
– વોર્ડ નંબર 9, 10, 11 ની બેલેટ પેપરની ગણતરીમાં વોર્ડ નંબર 10 અને 9 માં ભાજપ આગળ અને વોર્ડ નંબર 11 માં કોંગ્રેસ આગળ
– વોર્ડ નંબર 9, 10 અને 11 માં કુલ 45 બેલેટ પડ્યા છે.
– ગાંધીનગર વોર્ડ 1 પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ
– વોર્ડ નંબર 5 અને 6 ની મતગણતરી શરૂ
– પ્રથમ વોર્ડ નંબર 5 અને ત્યારબાદ વોર્ડ નંબર 6 ની ગણતરી
– ગાંધીનગરમાં ચૂંટણી દરમિયાન ફક્ત 2 ટેન્ડર વોટ પડ્યા હતા
– વોર્ડ નંબર 7 અને 8 ની મતગણતરી શરૂ
– બેલેટ પેપરમાં વોર્ડ નંબર 9માં આપ પાર્ટી આગળ
– ગાંધીનગર વોર્ડ 1 પોસ્ટલ બેલેટની ગણતરી પુર્ણ, ઇવીએમની મતગણતરી શરૂ
– ગાંધીનગર વોર્ડ નંબર 9 માં ઈવીએમનો પ્રથમ રાઉન્ડ પૂરો, ભાજપ આગળ
– ગાંધીનગર વોર્ડ નંબર 3 માં પ્રથમ રાઉન્ડની ગણતરી પૂર્ણ, કોંગ્રેસ-ભાજપના 2-2 ઉમેદવાર આગળ, કોંગ્રેસના અંકિત બરોટ 400 મતથી આગળ
– ગાંધીનગર વોર્ડ નંબર 9 માં પોસ્ટલ મતોમાં ત્રણ ભાજપ અને એક કોંગ્રેસ ઉમેદવાર આગળ
– ગાંધીનગર વોર્ડ નંબર 7 માં પહેલો રાઉન્ડ પૂર્ણ, ભાજપના ચારેય ઉમેદવારો જંગી મતોથી આગળ
– ગાંધીનગર વોર્ડ નંબર 7 ના ભાજપના ઉમેદવાર કિંજલબેન ઠાકોર- 2037, પ્રેમલસિંહ ગોલ- 2352, શૈલેષ પટેલ- 2156, સોનલબા વાઘેલા- 2779 મતોથી આગળ
– ગાંધીનગર વોર્ડ નંબર 3 માં કાંટે કી ટક્કર, ભાજપના સોનાલી પટેલ 1 મતથી આગળ, કોંગ્રેસના ઉર્મિલા મહેતા 1 મતથી જ પાછળ
– ગાંધીનગર વોર્ડ નંબર 9 ઇવીએમ પ્રથમ રાઉન્ડ ગણતરી પૂર્ણ, ભાજપ પેહલા રાઉન્ડમાં આગળ
– ગાંધીનગર વોર્ડ 3 માં રાઉન્ડ 2 ના અંતે કોંગ્રેસ 2 અને ભાજપના 2 ઉમેદવાર આગળ
– ગાંધીનગર વોર્ડ નંબર 5 મા પહેલા રાઉન્ડ  ભાજપ પેનલ આગળ
– ગાંધીનગર વોર્ડ નંબર 1 ભાજપના ચારેય ઉમેદવાર આગળ
– ગાંધીનગર વોર્ડ નંબર 9 માં ભાજપની આખી પેનલ આગળ
– ગાંધીનગર વોર્ડ 1 પ્રથમ રાઉન્ડના અંતે ત્રણ ભાજપ અને એક અપક્ષ આગ
– ગાંધીનગર વોર્ડ 3 માં ભાજપને 3 બેઠક અને કોંગ્રેસને 1 બેઠક
– ગાંધીનગર વોર્ડ નંબર 7 બીજો રાઉન્ડ પૂર્ણ, ભાજપના 3 ઉમેદવારો, કોંગ્રેસના 1 ઉમેદવાર જંગી મતોથી આગળ, બીજા રાઉન્ડના અંતે નોટામાં 32 વોટ પડ્યા
– ગાંધીનગર વોર્ડ નંબર 9 માં ભાજપની આખી પેનલનો વિજય
– ગાંધીનગર વોર્ડ 5 માં બે રાઉન્ડ પૂર્ણ, ભાજપ પેનલની જીત
– ગાંધીનગર વોર્ડ 1 માં બીજા રાઉન્ડમાં 14 નંબરનું ઇવીએમ ખોટકાયું
– આપના ઉમેદવાર મીના બેન રાવલે ઇવીએમના સીલ તુટ્યા હોવાનો વાંધો ઉઠાવ્યો
– ગાંધીનગર વોર્ડ નંબર 7 માં ફાઇનલ રાઉન્ડ પૂર્ણ, ભાજપના ચારેય ઉમેદવારો જંગી મતોથી જીત્યા
– ગાંધીનગર વોર્ડ 1 માં બીજા રાઉન્ડમાં ભાજપની આખી પેનલ વિજય તરફ આગળ
– ગાંધીનગર વોર્ડ 4 ની મત ગણતરી શરૂ
– ગાંધીનગર વોર્ડ નંબર 10 ની મતગણતરીનો પ્રારંભ થયો
– ગાંધીનગર વોર્ડ નંબર 4 માં મતગણતરી શરૂ, પોસ્ટલ બેલેટના તમામ 7 મત ભાજપને મળ્યા
– ગાંધીનગર વોર્ડ 10 માં ભાજપ આગળ
– ગાંધીનગર વોર્ડ નંબર 10 માં બીજા રાઉન્ડના અંતે ભાજપના તમામ ઉમેદવારો આગળ
– વોર્ડ નંબર 10 માં પણ ભાજપની પેનલ આખી વિજેતા બને તેવી સંભાવના
– ગાંધીનગર વોર્ડ 4 માં ભાજપના તમામ 4 ઉમેદવારો આગળ
– ગાંધીનગર વોર્ડ નંબર 8 માં પ્રથમ રાઉન્ડ પૂર્ણ, ભાજપના ચારેય ઉમેદવારો જંગી મતોથી આગળ
– ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપે ભગવો લહેરાવ્યો, કોંગ્રેસને માત્ર એક બેઠક મળગાંધીનગર મહાનગરપાલિકાની યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે. સવારે 9 વાગ્યાથી તમામ જગ્યાઓ પર મત ગણતરી શરૂ થઈ ગઈ છે. ત્યારે 2022 ની વિધાનસભા ચૂંટણી પહેલાની આ છેલ્લી ચૂંટણી છે. સરકારમાં નેતાગીરી બદલાયા બાદની પહેલી ચૂંટણી છે. ભાજપ માટે ગાંધીનગર જીતવું અતિમહત્વપૂર્ણ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો સંસદીય વિસ્તાર છે. આ જ વિસ્તારમાંથી લાલકૃષ્ણ અડવાણી 21 વર્ષ સાંસદ રહ્યા હતા અટલ બિહારી વાજપેયી પણ ગાંધીનગરના સાંસદ રહ્યા છે. ત્યારે પાટનગર હોવા છતાં અહીંયા વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસ મજબુત જોવા મળી રહી છે. કોંગ્રેસ આ વખતે પોતાનું અસ્તીત્વ ટકાવી રાખવા મેદાને છે. 17 ગામડાઓનો મહાનગરપાલિકામાં સમાવેશ થયો છે. ગામડાઓનો સમાવેશ થતાં સામાજિક સમીકરણો મહત્વના સાબિત થઈ શકે છે. સુરત બાદ ગાંધીનગરમાં પગપેસારો કરવા આપ પણ મેદાનમાં આવ્યું છે. AAP પણ પોતાનું ભવિષ્ય બચાવવા ધમપછાડા કરી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here